917622017665
Update
- Home
- latest updates
- Samgeet Makeup
Samgeet Makeup

સાત વર્ષ પહેલા કરેલ આ સુંદર સંગીત મેકઅપ લુક આજે પણ મને યાદગાર લાગે છે. ક્લાયન્ટની ખાસ માંગ મુજબ અમે સોફ્ટ અને સોબર લુક તૈયાર કર્યો હતો જે તેના પર ખૂબ જ નેચરલ અને એલેગન્ટ લાગતો હતો તેને આ મેકઅપ એટલો પસંદ આવ્યો કે તેણે પોતાનું બ્રાઇડલ મેકઅપ એક જાણીતા મોટા સેલોનમાં કરાવ્યા પછી પણ આ સંગીત લુકને વધુ પસંદગી આપી હતી Snehal’s Beyoutie Karelibaug Vadodara માં અમે દરેક ક્લાયન્ટની પસંદ અને જરૂરિયાતને સમજીએ છીએ અને તેના મુજબ શ્રેષ્ઠ પરિણામ આપવાનો પ્રયત્ન કરીએ છીએ
- Posted on: 2026-04-13T12:39:20
✖
Make An Enquiry